(થોડા સમય પહેલા એક જાણિતા લેખકે આર્ટિકલ લખેલો તેનો જવાબ પણ મારા જેવા કોઇએ આપ્યો વાંચો આ કોપિ-પેસ્ટ કરેલુ કોમ્બો આર્ટિકલ)
સવાલ
ભારતના નામનો વિશ્વ સ્તરે ડંકો વગાડતી કોઇ ભારતિય પ્રોડકટ કે કંપની છે ખરી ? ભારતમા માઇક્રોસોફ્ટ, ગુગલ જેવી કંપની બનાવવાની આ ઉધોગપતિઓને ધગધગતી ખ્વાઇશ કેમ નથી ? તમારી આસપાસ નજર ફેરવો, પિન ટુ પિયાનો,એ ટુ ઝેડ,ટુથબ્રશ થી બલ્યુટુથ,ઇન્ડીપેન થી પેન ડ્રાઇવ કે એલ સાયગલ થી બાબા સાયગલ સુધીની દુનિયામા ભારતે કઇ પ્રોડક્ટ બનાવી ? ઓરિજિનલ પેટન્ટદવા, ઇન્ફ્રાસ્ટ્રચર,ડિઝાઇન, કાર ઓટોમોબાઇલ,કેમિકલ,મિકેનિકલ,ટ્રાન્સપોર્ટ,ડિફેન્સ જ્યા જ્યા નજર ફેંકો આપણે અનુયાયીઓ જ છીએ, આપણે બાળકોના ડાયપર કે ચોકલેટની પણ વિશ્વને ભેટ આપી શક્યા નથી. આપણી કોઇ ફોર્મ્યુલા જ નથી. મેઇડ ઇન ઇન્ડિયાનો સિક્કો લગાવી દેવાનો ! કે પછી વિદેશી કંપની જોડેનુ સંયુક્ત સાહસ શરૂ કરી દેવાનુ. આવુ કેમ ? શુ સવા અબજમાંથી કોઇ હરિનો લાલ નથી ? આમાંથી કોઇ ટેક્નોક્રેટ કેમ નથી ?
કોઇપણ દેશની પ્રગતિ એ બાબત પર અવલંબે છે કે પોતાના દેશમા કોઇ સર્જક હોય.
જવાબ
ઇન્ડિયાનુ ઓરિજીનલ સંશોધન
’રૂમાલ બુકિંગ ’ ની શોધ
દુનિયામા આજે ઇ-બુકિંગ થાય છે.વર્ચ્યુલ-બુકિંગ થાય છે પણ દશકાઓ પહેલા ટ્રેન કે બસની બારીમાંથી સીટ ઉપર નાનકડો રૂમાલ ફેંકિને રિઝર્વેશન કરવાની શોધ કોણે કરી ?
વાત કરો છો..
Meerabai.

Great job
ReplyDeleteyou got infolink approval Hmmm make money from blog